(સાહિત્ય લખવા માં જયારે હું પા..પા..પગલી માંડતો હતો ત્યારે ધો-૮ માં ભણતો હતો ત્યારે સૌ પ્રથમ વાર મારું આ કાવ્ય લોકલ અખબાર “નગર સંદેશ” ના ‘દિપોત્સવી અંક’ માં ૧૯૯૨ માં છપાયું હતું, ત્યારે મને લાગ્યું હતું આજ મેં ઉપર આઁસમાં નીચે…ત્યાર પછી આ કાવ્ય ફરી એકવાર ૨૦૦૪ માં “હિન્દુ મિલન મંદિર” ના ‘દિપોત્સવી અંક’ માં છપાયું)
માનવોના દિલમાં સદા રહ્યો
ઉછળતો પ્રેમનો દરિયો
તો નથી રહ્યું જગતમાં દુઃખ,
સર્વ વ્યાપ્ત જગતમાં સુખ
જો હૈયાંમાં ઘૂઘવતો રહ્યો
સ્નેહનો સાગર
તો નથી રહ્યું જગતમાં દુઃખ,
સર્વ વ્યાપ્ત જગતમાં સુખ
જો હૈયામાં મમતા જાગી તો,
તો દુઃખ જાય ભાગી
તો નથી રહ્યું જગતમાં દુઃખ
સર્વ વ્યાપ્ત જગતમાં સુખ
-પ્રવિણ કે.શ્રીમાળી



nice one. keep it.
shukh ne dukh to takdir ni vat che.
gam ma radvu ne hasvu pan ek sanjog che.
jagat dukho thi barlu che.
bus hasvano marag kodvano che.
By: shilpa pathak on September 15, 2009
at 3:17 am
જો હૈયામાં મમતા જાગી તો,
તો દુઃખ જાય ભાગી
આઠમાં ધોરણમાં ખુબ વિચારવંત કાવ્ય સર્જન કર્યુ છે તમે…પ્રેમ સ્નેહ અને મમતાનું માહાત્મ્ય કેટલું વ્યાપક પરિણામ લાવી શકે છે તે જણાય છે….
જો માનવ થાય ત્યાગી
તો થાય થોડો જાગી
તો નથી રહ્યું જગતમાં દુઃખ
સર્વ વ્યાપ્ત જગતમાં સુખ
By: Dilip Gajjar on August 11, 2009
at 7:28 am