
(મિત્રો પ્રેમની અભિવ્યકિત જતાવવા માટે ,શરીર, પત્ર, આવાજ, કે સ્પર્શ ની જરૂર નથી તેનો અહેસાસ કંઈક આ રીતે પણ થાય…)
કયા શબ્દોમાં પ્રેમનો પત્ર લખું તને
શબ્દો રહ્યાં નથી મૌલિક!
‘આઈ લવ યુ’ ની રિપીટ થઈ-થઈને ઘસી ગઈ
ટેપ અને કેસેટ
નવા શબ્દો જડતાં નથી બોલવાનાં,
ગળે બંધાયો ડૂમાનો બંધ
સ્પર્શથી સ્પંદનો ને જતાવું કયાંથી,
કલમ પકડીને ખરબચડાં થઈ ગયા ટેરવાં
બસ હવે મારી અભિયકિતનો
એક જ છેલ્લો માર્ગ…
મારી આંખોમાં જો જરા
તને દેખાશે ઊભરાતો પ્રેમનો દરિયો
-પ્રવિણ કે.શ્રીમાળી



nice!i like it
By: nikunjsolanki on October 8, 2010
at 2:28 am
સ્પર્શથી સ્પંદનો ને જતાવું કયાંથી,
કલમ પકડીને ખરબચડાં થઈ ગયા ટેરવાં
wooooooow very nice
a line vadhu gami keep it.
kaik kahu to kalam to ek var gutai pan jase
pan har gadi tarsta man nu shu?
mare nayano ni pad ne kaya shdui manavani ?
ne kaya dhudhi tene sachvavi?
By: shilpa pathak on September 15, 2009
at 3:11 am
મારી આંખોમાં જો જરા
તને દેખાશે ઊભરાતો પ્રેમનો દરિયો
વાહ ! ખુબ સરસ અભિવ્યક્તિ.
By: અક્ષયપાત્ર on September 8, 2009
at 3:26 pm
પ્રવિણભાઈ
શબ્દને અભિવ્યક્તિ અને મણસને લાગણી
વળગેલા છે, એટલે જ આંખોની પારદર્શકતામાથી
બધું ઊભરાય છે–સારું છે કાવ્ય.
meet me @
http;//himanshupatel555,wordpress.com
By: himanshupatel555 on August 27, 2009
at 1:43 pm
very nice ઊભરાતો પ્રેમનો દરિયો
Eyes and heart A પ્રેમનો દરિયો
Enjoyed pravinbhai
Ramesh Patel(Aakashdeep)
By: Ramesh Patel on August 11, 2009
at 2:15 am
Premji,
Real nice one.
મારી આંખોમાં જો જરા
તને દેખાશે ઊભરાતો પ્રેમનો દરિયો
You also gave me new lines!
Sapana
By: sapana on August 11, 2009
at 1:41 am
મારી આંખોમાં જો જરા
તને દેખાશે ઊભરાતો પ્રેમનો દરિયો
NICE RACHANA with the TOUCHING ENDING !
Chandravadan ( Chandrapukar )
http://www.chandrapukar.wordpress.com
By: DR. CHANDRAVADAN MISTRY on August 10, 2009
at 11:17 pm