Posted by: પ્રવિણ શ્રીમાળી | January 16, 2010

કેમ કરી રાખશો?

કેમ કરી રાખશો?

કોરી આંખો માં નેહ ના વાદળ નથી
તેને વરસવાની આશ તમે કેમ કરી રાખશો?

લાગણીઓનું ફીંડલું વળ્યું ને વળી ગાંઠ
તેને ઉખેળવાની આશ તમે કેમ કરી રાખશો?

સંબંધ પર ચઢી ગઈ છે સમયની ધૂળ હવે,
ઓળખાણ ની આશ તમે કેમ કરી રાખશો?

મોં ફેરવીને ચાલ્યાં ગયાં જે હતાં આપણાં
પારકાં ને પોતીકાં કરવાની આશ તમે કેમ કરી રાખશો?

-પ્રવિણ કે.શ્રીમાળી ‘પ્રેમ’


Responses

  1. khub saras lage raho….

  2. saras

    Lata Hirani

  3. સરસ ભાવાભિવ્યક્તિ.

  4. khub j saras rachana 6,
    ame tamari avi j seva ni aas rakhisu ..

  5. સંબંધ પર ચઢી ગઈ છે સમયની ધૂળ હવે,
    ઓળખાણ ની આશ તમે કેમ કરી રાખશો?

    મોં ફેરવીને ચાલ્યાં ગયાં જે હતાં આપણાં
    પારકાં ને પોતીકાં કરવાની આશ તમે કેમ કરી રાખશો?

    a lines gami.
    nice one. keep it
    shilpa.
    ………………………………………..
    http://zankar09.wordpress.com/
    (2) poems:- rankar….http://shil1410.blogspot.com/
    …………………………………………

  6. Harsh…enjoy
    You have brought great joy for family and friends.
    congratulation Harsh.

    Ramesh Patel(Aakashdeep)

  7. સંબંધ પર ચઢી ગઈ છે સમયની ધૂળ હવે,
    ઓળખાણ ની આશ તમે કેમ કરી રાખશો?

    એકદમ સચોટ વાત કરી છે પ્રવિણભાઈ. સંબંધને તાજા રાખવા જ પડે. સરસ કવિતા.

  8. સરસ રચના. કેટલા સંબંધો સ્થાયી હોય છે?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.