Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | માર્ચ 13, 2009

ચાલ આપણે એકડો ઘૂંટીઍ

school-finder1

ચાલ આપણે એકડો ઘૂંટીઍ

(મારું આ કાવ્ય “સબળા શિક્ષણ” ના જુન-૨૦૦૫ નાં અંક માં છપાયેલ છે)

ચાલ આપણે એકડો ઘૂંટીઍ
આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ

રગદોળાયા છીએ જે ધૂળમાં
આજે તે માટી ની મહેંક ને ઘૂંટીએ

આંબલી-પીપળી રમતાં’તા સીમમાં
તે આંબલી ના ખટ્ટામીઠાં રસને ઘૂંટીએ

આગળ છે ઘણાં ચઢાવ ઉતાર
ભણતર – ગણતર સાથે અનુભવ ને ઘૂંટીએ

ચાલ આપણે એકડો ઘૂંટીઍ
આજે જિંદગી ના ભાવિ ને ઘૂંટીએ

– પ્રવિણ કે.શ્રીમાળી

Advertisements

Responses

  1. ખૂબ સુંદર કૃતિ. નિખાલસ સમયને નિખાલસભાવથી યાદ કરાવી દીધો. આભાર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: