Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | એપ્રિલ 6, 2009

ચોથો વાંદરો


ચોથો વાંદરો

હવે એક ચોથો વાંદરો ઉમેરાયો છે
– તે ખ્રું ખોટું એક કાને થી સાંભળે ને બીજા કાને થી કાઢે છે
– તે ખ્રું ખોટું આંખો ફાડીને જુએ છે, તે બસ આંખો ફાડી ને જોતો જ રહે છે
ખરું ખોટુંું બોલવાનો તેનો વારો કદી આવતો જ નથી
– હા કદીક પાંચ વર્ષે એકદ વાર ચૂંટણીના ઢંઢેરાઓમાં,
કોક નાં નામના નારાઓ લગાવે છે…
… અને ચોકડી મારવાના ટાણે તેનું મોં,
– થોડા રુંપિયાની થોકડીઓ થી…
– દેશી દારુની થેલીએ…
– ભજીયાનાં પડીકે…
બંધ કરી દેવામાં આવે છે

ચોથા વાંંદરા ને જોઈ, પેલાં ત્રણ ‘પશુ’ વાંદરાંઓ હશે છે

એક વાત કાનમાં કહું, કોઈ ને કહેતાં નહી !!

– આ ચોથો વાંદરો તે… ‘પ્રજા’!!!
– પ્રવિણ કે.ષ્રીમાળી
Advertisements

Responses

  1. શ્રિ પ્ર્વિણ ભાય આજ સુધિ ૩ વન્દ્રા નિ ક્થા તો સાભ્લિ હતિ. આપે ૪ થા વન્દ્રાનો પરિચ્ય કરવિયો. બહુ સ ર સ રાજ નેતઓ પ્ર્જાને વાદરાજ સમ જે છે. આઝદિને ૬૦ વરસ થ્યા. હિદ-પાક લદિજ ર્હ્યા છે. શુ મિસાએલ અને એત્મ બોમ્બ થિ આપ્ના પ્ર્સ્નો ઉક્લિ શે. નેતઓ કદિ બે દેશો વ્ચે સન્તિથાય એ પસન્દ નહિજ કરે. ૪થા વન્દરાએ આ સમ્જવાનુ છે. બ્ન્ને દેશના ચોથા વન્દરાએ વિચાર વુ જોઇએ. અને સ્મ્જ્વુ જોએયે. આમારા દેસ મા બધા દાન્વ નથિ. દેવ દાન્વ સદા સાથેજ રહેતા આવ્યા છે. હવે જરુર છે કે હિન્દ-પાક વ્ચે મન્મેલ થાય તેમા બ્ધાનુ ભલુજ છે. પ્ર્ભુ સાહુને સદ્બુધિ આપે. અહિ અમે સિન્યર સિટ\િન એવા પ્ર્ય્ત્નો કરિર્હિયા છિયે. સહિત્યકારો આ બબ્ત જો ધિયાન આપે તો ચોથા વન્દ્રાને સમ્જ આવે. સદ્ભવ્ના સાથે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: