Posted by: પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) | ઓગસ્ટ 10, 2009

પ્રેમ ની અભિવ્યકિત

2

(મિત્રો પ્રેમની અભિવ્યકિત જતાવવા માટે ,શરીર, પત્ર, આવાજ, કે સ્પર્શ ની જરૂર નથી તેનો અહેસાસ કંઈક આ રીતે પણ થાય…)

પ્રેમ ની અભિવ્યકિત

કયા શબ્દોમાં પ્રેમનો પત્ર લખું તને
શબ્દો રહ્યાં નથી મૌલિક!

‘આઈ લવ યુ’ ની રિપીટ થઈ-થઈને ઘસી ગઈ
ટેપ અને કેસેટ

નવા શબ્દો જડતાં નથી બોલવાનાં,
ગળે બંધાયો ડૂમાનો બંધ

સ્પર્શથી સ્પંદનો ને જતાવું કયાંથી,
કલમ પકડીને ખરબચડાં થઈ ગયા ટેરવાં

બસ હવે મારી અભિયકિતનો
એક જ છેલ્લો માર્ગ…

મારી આંખોમાં જો જરા
તને દેખાશે ઊભરાતો પ્રેમનો દરિયો

-પ્રવિણ કે.શ્રીમાળી

Advertisements

Responses

  1. nice!i like it

  2. સ્પર્શથી સ્પંદનો ને જતાવું કયાંથી,
    કલમ પકડીને ખરબચડાં થઈ ગયા ટેરવાં

    wooooooow very nice
    a line vadhu gami keep it.

    kaik kahu to kalam to ek var gutai pan jase
    pan har gadi tarsta man nu shu?
    mare nayano ni pad ne kaya shdui manavani ?
    ne kaya dhudhi tene sachvavi?

  3. મારી આંખોમાં જો જરા
    તને દેખાશે ઊભરાતો પ્રેમનો દરિયો

    વાહ ! ખુબ સરસ અભિવ્યક્તિ.

  4. પ્રવિણભાઈ
    શબ્દને અભિવ્યક્તિ અને મણસને લાગણી
    વળગેલા છે, એટલે જ આંખોની પારદર્શકતામાથી
    બધું ઊભરાય છે–સારું છે કાવ્ય.
    meet me @
    http;//himanshupatel555,wordpress.com

  5. very nice ઊભરાતો પ્રેમનો દરિયો

    Eyes and heart A પ્રેમનો દરિયો

    Enjoyed pravinbhai

    Ramesh Patel(Aakashdeep)

  6. Premji,

    Real nice one.

    મારી આંખોમાં જો જરા
    તને દેખાશે ઊભરાતો પ્રેમનો દરિયો

    You also gave me new lines!
    Sapana

  7. મારી આંખોમાં જો જરા
    તને દેખાશે ઊભરાતો પ્રેમનો દરિયો
    NICE RACHANA with the TOUCHING ENDING !
    Chandravadan ( Chandrapukar )
    http://www.chandrapukar.wordpress.com


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: